Gyansatra-7
2013-11-06
 
Gallery
 
 
 
 
 
 
 

નૂતન વર્ષના નવલ નજરાણા સમાન વાસણાની દિવ્યભૂમિ ઉપર જ્ઞાનસત્ર-૭ તા. ૬/૧૧/૨૦૧૩ થી ૮/૧૧/૨૦૧૩ દરમ્યાન શાનદાર રીતે ઉજવાઈ ગયો. જીવનમાં સાચા જ્ઞાનનો પ્રવાહ છોડતી પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લઈ સમગ્ર સત્સંગ સમાજ ખૂબ બળીયો બન્યો. જેમાં પ્રાત:સેષનમાં સૌ પોતાના દેહભાવથી અળગા થવાની અને મૂર્તિમાં રહેવાની લટક શિખ્યા. મૂર્તિસુખના માર્ગે આગળ વધવા જીવનના મુખ્યગોલને સિદ્ધ કરવાની રીત મેળવી. તથા નૂતન વર્ષના નવા સંકલ્પોનો પણ લાભ લીધો. જ્ઞાનસત્રનાં ત્રણેય દિવસમાં ૭,૩૩૦ કરતા પણ વધુ મહિલા સમજે ઉત્સાહભેર લાભ લીધો હતો.