Adarsh Yuva Camp-2013
2013-11-09
 
Gallery
 
 
 
 
 
 
 

શ્રીજી મહારાજનાં વ્હાલો સમાજના એક આદર્શ યુવકો તૈયાર કરવા શ્રીજી મહારાજના સંકલ્પથી ગુરુવર્ય પ.પૂ.બાપજીની આજ્ઞા અનુસાર અને પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે તા. ૯/૧૧/૨૦૧૩ થી ૧૧/૧૧/૨૦૧૩ એમ ત્રિ-દિવસીય યુવા કેમ્પનું આયોજન થયું. જેમાં સભા, પ્રભાતફેરી, એકટીવીટી અને સીડી દર્શન જેવા વિવિધ માધ્યમો દ્વારા સૌ યુવતી મુક્તોએ આદર્શ પાત્રો કેવી રીતે બનવું તેની રીત સીખી આદર્શતા મેળવવા માટે જીવનમાં PL નું કેટલું મહત્વ છે તે સમજી PL જીવન બનાવવા તરફ સૌ યુવતી મુક્તોએ પગરવ માંડ્યા હતાં. આ AYP કેમ્પમાં ૩૧૦ કરતા પણ વધુ યુવતી મુક્તોએ દિવ્યલાભ લીધો હતો.