ABS Camp-2013
2013-11-14
 
Gallery
 
 
 
 
 
 
 

દેશ, સમાજ અને સંસ્થાની આવતીકાલ સમાન બાળ સમાજનું આદર્શ ઘડતર કરવા ABSનો પ્રારંભ થયો. જેમાં તેમની બળસહજ ભાષામાં જીવનના ઉચ્ચ મુલ્યો દૃઢ કરાવવા ABS કેમ્પ-૧ તા.૧૪, ૧૫ નવેમ્બરનાં રોજ દ્વિ-દિવસીય આયોજન થયું હતુ. ત્યારબાદ ABS કેમ્પ-૨નુ તા. ૧૬, ૧૭ નવેમ્બરના રીજ દ્વિ-દિવસીય આયોજન થયું હતું. જેમાં સભા, ક્વીઝ, ગુણાનુવાદ, રજત સ્પર્ધા, સત્સંગ પ્રશ્નોતરી, સીડી દર્શન જેવા વિવિધ માધ્યમો દ્વારા સૌ બાલિકા મુકતો બળિયા બન્યા હતા. ABS કેમ્પ-૧ અને કેમ્પ-૨માં ૧૭૦ કરતા પણ વધુ બાલિકા મુક્તોએ દિવ્ય લાભ લીધો હતો.