Yuva Din
2013-10-15
 
Gallery
 
 
 
 
 
 
 

                 સત્સંગમાં આવ્યા પછી સત્સંગી માત્રને બે કાર્ય કરવાના છે. એક મહારાજના સ્વરૂપને ઓળખવું અને બીજું મહારાજનાં સ્વરૂપને પામવું એટલે કે મહારાજનાં સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી સ્થિતિ પામવી. પ્રાપ્તિથી સ્થિતિ સુધીની યાત્રામાં આગળ વધવા માટે જ આદર્શ યુવા પ્રોજેક્ટ છે. મૂર્તિસુખના માર્ગે કેવી રીતે આગળ વાધાય? કેવી રીતે મહારાજના રાજીપાના પાત્ર વહેલામાં વહેલા બનાય? તે માટે જે તે સેન્ટર પ્રમાણે પૂ. ત્યાગી મહિલા મુક્તોના સાનિધ્યમાં ‘યુવા દિન’નાં આયોજન સપ્ટેમ્બર માસ દરમ્યાન થયા જેની અલ્પ ઝાંખી.