Balika Shibir-2013
2013-07-08
 
Gallery
 
 
 
 
 
 
 

 

       જુન માસમાં SMVS બાલિકામંડળોમાં લાભ લેતા બાલિકામુક્તોના આધ્યાત્મિક અને સર્વાંગી વિકાસ હેતુક શિબિરનું આયોજન સેન્ટરવાઈઝ થયું, જેમાં પૂ.ત્યાગી મુકતો દ્વારા બાલિકામુક્તોને અનેરું બળ પ્રદાન થયું. વિવિધ વિડીયો ક્લીપ, પ્રેરણા પ્રસંગ દ્વારા જીવનમાં ઉચ્ચ સંસ્કારો મેળવ્યા. રમતગમત દ્વારા આંનદ કિલ્લોલ કરતા સૌએ ગમ્મત સાથે જ્ઞાનના ઘૂંટ પીધા.

        અમદાવાદના વાસણા, ઘનશ્યામનગર, નરોડા, ઇસનપુર, ઘાટલોડિયા, ગાંધીનગર, ભાવનગર, હિંમતનગર, ઉના, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ગોધર, વિરપુર વિગેરે સેન્ટરોમાં કુલ ૩૫૦૦ થી પણ વધારે બલિકાઓએ લાભ લીધો હતો.