Event
 
Australia Videsh Vichran 2015
Date : 25-08-2015
 

‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે’ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા 2015માં પૂ. ત્યાગી મહિલા મુક્તોનું વિદેશમાં જુદા જુદા દેશમાં વિચરણ આયોજન થયું હતું. જેમાં શિબિરો, સભાઓ, પધરામણીઓ, મહાપૂજા, જનમંગલયજ્ઞ જેવા વિધ વિધ આયોજનો દ્વારા વિદેશનો મહિલા સત્સંગ ખૂબ બળિયો થયો હતો.

 
 
Year
 
 

 

 
 
Category
 
Mahotsav
Shibir
Mahila Activity
Social Activity
Balika Activity
Foreign Trip
Hindola Utsav
Yuvati Activity
Diwali Celebration
Diwali Padharamani
Yuva Adhiveshan
Murti Pratistha
Bhaktikatha