Event
 
Ghanshyamnagar Murti Pratistha
Date : 12-10-2014
 

SMVS સંસ્થાના પ્રાદુર્ભાવની રહસ્યમય ઇતિહાસગાથા જ્યાં સમાયેલી છે એવા સંસ્થાના પ્રાદુર્ભાવ સમા નાભિસ્થાન ઘનશ્યામનગર ખાતે તા. 12 ઓક્ટોબર 2014ના રોજ જીર્ણોધ્ધારિત મંદિરનો દિવ્ય મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઊજવાયો. 

 
 
Surendranagar Murti Pratistha
Date : 30-03-2014
 

સુરેન્દ્રનગર ખાતે ઘનશ્યામ મહાપ્રભુ નૂતન મંદિરમાં વાજતે ગાજતે પ્રતિષ્ઠિત થયા ત્યારે મહિલા હરિભક્ત સમાજનો ઉમંગ-ઉત્સાહ અનેરો હતો. સેવા, શોભાયાત્રામાં તેમની સેવા સરાહનીય હતી તેની અલ્પ ઝાંખી.

 
 
Zoli Seva - 2014
Date : 14-01-2014
 

લૌકિક જીવનના કમુરતા એટલે ભગવાનના ભક્ત માટે સમુરતા. લૌકિક જીવનમાં ધર્નુમાસને કમુરતા કહેવામાં આવે છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેને સમુરતા કહેવાય છે. કારણ કે જગતની લૌકિક ધાંધલ ધમાલથી પર આ મહિનો ભગવાનની ભજન-ભક્તિ માટે શ્રેષ્ઠ છે.

 
 
Year
 
 

 

 
 
Category
 
Mahotsav
Shibir
Mahila Activity
Social Activity
Balika Activity
Foreign Trip
Hindola Utsav
Yuvati Activity
Diwali Celebration
Diwali Padharamani
Yuva Adhiveshan
Murti Pratistha
Bhaktikatha