Event
 
Chaturmas Bhakti Katha
Date : 01-07-2012
 

સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ દર વર્ષે શ્રાવણમાસ-ચાતુર્માસ નિમિત્તે પૂ. ત્યાગી મહીલા મુક્તો દ્વારા ભક્તિકથાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પૂ. જાગુબેન તથા પૂ. ત્યાગી મહિલા મુક્તો દ્વારા આધ્યાત્મિક જીવન તથા વ્યવહારિક જીવનમાં ઉઠતા રોજ બરોજના જીવનનાં તથા નારી જીવનમાં ઉપયોગી મહત્વપૂર્ણ વિષયો ઉપર અનેરુ બળ પ્રદાન કરવામાં આવે છે.

 
 
Year
 
 

 

 
 
Category
 
Mahotsav
Shibir
Mahila Activity
Social Activity
Balika Activity
Foreign Trip
Hindola Utsav
Yuvati Activity
Diwali Celebration
Diwali Padharamani
Yuva Adhiveshan
Murti Pratistha
Bhaktikatha