શ્રીહરિએ ડાંગરવા જતનબાના ઘેર પધારી જાતે દૂધ ધરાવ્યું. જતનબાએ પણ શ્રીહરિ અને સંઘને ખૂબ ભાવથી જમાડ્યા તથા શ્રીહરિએ જતનબાના ઘેર ખૂબ આશિર્વર્ષા વરસાવી અનંતના કલ્યાણનો રાજમાર્ગ ખુલ્લો કર્યો હતો.