Essay
 
મુક્તરાજ જતનબા - ૧
Date : 2013-11-22
 

શ્રીહરિના ચરણોથી પ્રસાદીભૂત થયેલું ડાંગરવા ગામ.અહીં શ્રીહરિ ઉત્તર ગુજરાતમાં દંઢાવ્ય દેશમાં વિચરણ માટે પધારતા ત્યારે અચૂક ડાંગરવા પધારતા.ડાંગરવામાં વેણીદાસ પટેલ નામના શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા. વેણીદાસ પટેલને બે દીકરી અને દીકરાઓ હતાં. મોટાં દીકરી જતાનબાને શ્રીહરિને વિષે અનન્ય પ્રીતિ ખૂબ હેત હતું. ભક્ત અને ભગવાન વચ્ચેની અનેરી પ્રીતિના દર્શન આ લેખ માળા દ્વારા કરીએ.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno