Essay
 
રાજમાતા કુશળકુંવરબા-૪
Date : 2013-08-05
 

શ્રીહરિ કુશળકુંવરબાના પ્રેમને વશ થઈ એક મહિનો રોકાયા. કુંવર વિજયદેવજી અને રાજમાતાના શ્રીહરિને રાજી કરવા વિધવિધ પ્રકારે સેવા-પ્રાર્થના કરી ધરમપુરમાં સૌને શ્રીહરિના દુર્લભ દર્શનનું સુખ અપાવ્યું. શ્રીહરિએ પણ રાજમાતાના અતિશે સ્નેહને અને ભક્તિભાવ સભર મનોરથો પૂર્ણ કરવા અનેક લીલાઓ ધરમપુરમાં કરી.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno