શ્રીહરિને પોતાના અંતરના શુદ્ધ પ્રેમથી વશ કરનાર રાજમાતા કુશળકુંવરબા એટલે અનંત સાધકના પ્રેરણા મૂર્તિ. કુશળકુંવરબાનું જીવન દર્શન એટલે શ્રીહરિ સાથે સ્નેહનો સેતુ બાંધવાની પ્રેરણા.