Essay
 
મુક્તરાજ જતનબા - ૧
Date : 2013-11-22
 

શ્રીહરિના ચરણોથી પ્રસાદીભૂત થયેલું ડાંગરવા ગામ.અહીં શ્રીહરિ ઉત્તર ગુજરાતમાં દંઢાવ્ય દેશમાં વિચરણ માટે પધારતા ત્યારે અચૂક ડાંગરવા પધારતા.ડાંગરવામાં વેણીદાસ પટેલ નામના શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા. વેણીદાસ પટેલને બે દીકરી અને દીકરાઓ હતાં. મોટાં દીકરી જતાનબાને શ્રીહરિને વિષે અનન્ય પ્રીતિ ખૂબ હેત હતું. ભક્ત અને ભગવાન વચ્ચેની અનેરી પ્રીતિના દર્શન આ લેખ માળા દ્વારા કરીએ.

 
 
રાજમાતા કુશળકુંવરબા-૫
Date : 2013-09-01
 

રાજમાતા કુશળકુંવરબાએ શ્રીહરિને પોતાનું સમગ્ર રાજ અર્પણ કર્યું. વસંતોત્સવ કરી સંતો-ભક્તો, રાજમાતા અને કુંવરને ખૂબ સુખ આપ્યું. આદિવાસી ભક્તોના કલ્યાણના કોલ દીધા.

 
 
રાજમાતા કુશળકુંવરબા-૪
Date : 2013-08-05
 

શ્રીહરિ કુશળકુંવરબાના પ્રેમને વશ થઈ એક મહિનો રોકાયા. કુંવર વિજયદેવજી અને રાજમાતાના શ્રીહરિને રાજી કરવા વિધવિધ પ્રકારે સેવા-પ્રાર્થના કરી ધરમપુરમાં સૌને શ્રીહરિના દુર્લભ દર્શનનું સુખ અપાવ્યું. શ્રીહરિએ પણ રાજમાતાના અતિશે સ્નેહને અને ભક્તિભાવ સભર મનોરથો પૂર્ણ કરવા અનેક લીલાઓ ધરમપુરમાં કરી.

 
 
રાજમાતા કુશળકુંવરબા-૩
Date : 2013-07-08
 

રાજમાતા કુશળકુંવરબાના પ્રેમ અને ભક્તિભાવથી વશ થઈ મહાપ્રભુ ધરમપુર પધાર્યા.

 
 
રાજમાતા કુશળકુંવરબા-૨
Date : 2013-01-27
 

શ્રીહરિને પોતાના અંતરના શુદ્ધ પ્રેમથી વશ કરનાર રાજમાતા કુશળકુંવરબા એટલે અનંત સાધકના પ્રેરણા મૂર્તિ. કુશળકુંવરબાનું જીવન દર્શન એટલે શ્રીહરિ સાથે સ્નેહનો સેતુ બાંધવાની પ્રેરણા.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno