Essay
 
મહામુક્તરાજ લાધીબાઈ - 2
Date : 2012-08-01
 

 શ્રી હરિ પ્રત્યેની અનન્ય નિષ્ઠાથી લાધીબાઈ સમાઘીની ઉચ્ચ સ્થિતીએ સુખમાં ગરકાવ થઈ જતા. શ્રી હરિએ જાહેરમાં તેમની સમાધિ સ્થિતીના દર્શન કરાવેલા. લાધીબાઈના પ્રેમને વશ થઈ શ્રીજી મહારાજે તેમનાં ભવને અન્નકુટોત્સવ જેવાં ઉત્સવનો લાભ આપ્યો હતો.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno