ધન્ય હો શૈશવકાળથી જ વિલસતી ત્યાગનિષ્ઠાને....!!
માત્ર ઉપર છલ્લા દેખાવની કે આડંબરની વાત નહીં...!!
અંત:કરણ પૂર્વકના ઉત્કૃષ્ટ ત્યાગની આ વાત છે...!!
અનેક ના જીવનને ત્યાગના રંગથી ભરતુ મુક્તરાજ રાજબાઈનું જીવન.....